Rajkot BuildSathi
લોડ થઈ રહ્યું છે...
રાજકોટ BuildSathi સંપર્ક કેન્દ્ર

સંપર્ક કરો

Rajkot BuildSathi વિષે તમને કોઈ પ્રશ્ન, સૂચન, ફરિયાદ, સહકાર, ટેક્નિકલ સહાય અથવા બિઝનેસ સંબંધિત માહિતી જોઈએ હોય તો તમે નીચે દર્શાવેલ માધ્યમો દ્વારા અમારો સંપર્ક કરી શકો છો.

મેનેજમેન્ટ માહિતી

રાજકોટ BuildSathi વેબસાઈટ માધવ એન્ટરપ્રાઈઝ દ્વારા મેનેજ કરવામાં આવે છે.
ઓનર નામ: મુકેશભાઈ ચાવડા

અમારી સંપર્ક માહિતી

  • વેબસાઇટ: https://rajkot.buildsathi.in
  • મેનેજ બાય: માધવ એન્ટરપ્રાઈઝ
  • ઓનર નામ: મુકેશભાઈ ચાવડા
  • ઇમેઇલ: support@buildsathi.in
  • WhatsApp: +9879541032
  • સ્થાન: Rajkot, Gujarat, India
  • સપોર્ટ સમય: સોમવાર થી શનિવાર, સવારે 10:00 થી સાંજે 6:00
WhatsApp પર તરત સંપર્ક કરો

તમે કઈ બાબતે સંપર્ક કરી શકો?

  • પ્રોપર્ટી લિસ્ટિંગ ઉમેરવા, સુધારવા અથવા દૂર કરવા માટે
  • ખોટી, ભ્રામક અથવા ડુપ્લિકેટ લિસ્ટિંગ અંગે ફરિયાદ માટે
  • પ્રોપર્ટી, બિલ્ડિંગ મટીરીયલ અથવા સંબંધિત સર્વિસ માહિતી માટે
  • ટેક્નિકલ સમસ્યા, બગ અથવા વેબસાઇટ error report માટે
  • જાહેરાત, પ્રમોશન, ભાગીદારી અથવા બિઝનેસ સહકાર માટે
  • Terms & Conditions, Privacy Policy અથવા Account સંબંધિત પ્રશ્નો માટે

મહત્વપૂર્ણ નોંધ

Rajkot BuildSathi માત્ર માહિતી અને લિસ્ટિંગ પ્રદર્શન માટેનું પ્લેટફોર્મ છે. ખરીદનાર, વેચનાર, એજન્ટ, સપ્લાયર અથવા સર્વિસ પ્રોવાઇડર વચ્ચે થતા સોદા, વ્યવહારો, ચુકવણી, વચનો અથવા વિવાદો તેમની પોતાની જવાબદારી પર આધારિત રહેશે. કોઈપણ નાણાકીય નુકસાન, છેતરપિંડી, કાનૂની વિવાદ અથવા વ્યક્તિગત નુકસાન માટે વેબસાઈટ, મેનેજમેન્ટ અથવા માધવ એન્ટરપ્રાઈઝ જવાબદાર રહેશે નહીં.


અમે તમારો સંદેશ મળ્યા પછી શક્ય તેટલી વહેલી તકે જવાબ આપવા પ્રયત્ન કરીશું. તમારા વિશ્વાસ, સહકાર અને સપોર્ટ બદલ દિલથી આભાર. 🙏